જીવન વિદ્યા શિબિર
“A key to happiness and prosperity in family & business””
કુટુંબ અને વ્યવસાયમાં સુખ સમૃદ્ધિની ચાવી”
6 દિવસ શિબિર ” કુટુંબ અને વ્યવસાયમાં સુખ સમૃદ્ધિની ચાવી”પ્રબોધક – શ્રી સોમ ત્યાગી જીસ્ત્રોત: મધ્યસ્થ દર્શન (શ્રી એ. નાગરાજજી દ્વારા પ્રસ્તાવિત સહ-અસ્તિત્વ વાદ*)વર્કશોપ
ભાષા: હિન્દી
તારીખ: 29-Apr-2023 to 4-May-2023
સમય: સવારે 9:00 થી સાંજે 6:00 સુધીસ્થળ: રોયલ ટેકસટાઇલ ની બાજુમાં,પૂણા સરોલી રોડ, કેનાલ રોડ, સારોલી, સુરત, ગુજરાત 395010.
Google Location –
https://goo.gl/maps/zUjyMLHedTHPc9mM9
• પરિવાર માં સંવાદ થી ખુશાલી અને સંબંધો નું નિર્વહન
• બાળકો અને યુવાનો ના જીવન માં વિચારો અને ભાવનાઓને યોગ્ય દિશા નિર્દેશ
• માનવીય મૂલ્યો સાથે વ્યવસાય નું સ્વરૂપ
• સાર્થક સમાજ નું સ્વરૂપ
• ગ્લોબલ વોર્મિંગ અને ફેમિલી વોર્મિંગ નો વિકલ્પ આ બધા પ્રશ્નોના સાર્વત્રિક, તાર્કિક અને ચકાસી શકાય તેવા જવાબો આ શિબિર માં મેળવો.
શ્રી સોમ ત્યાગી જી દ્વારા ફ્રી એડયુકેશનલ શિબિર & ટ્રેનિંગ(તાલીમ) મેળવો. (28 વર્ષથી સતત આ કાર્ય માં)
નૉૅધ : –
કાર્યક્ર્મ નિ:શુલ્ક છે.
– 10 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો, ભોજન અને કાર્યક્ર્મ સંબંધિત વ્યવસ્થાપન ખર્ચ માટે સહભાગી યોગદાન આપે તેવી અપેક્ષા છે.
– 6 દિવસ માટે યોગદાન સહયોગ રાશી રૂ. 1200/- વ્યક્તિ દીઠ (જેમાં દૈનીક બાપોર નુ ભોજન અને દિવસમાં 2 વાર ચા ની સુવિધાનો સમાવેશ થાય છે.)
– વહેલો તે પહેલોને ધોરણે નામ નોંધણી સ્વીકારવામાં આવે છે. નોંધણી કરવા માટે, કૃપા કરીને Google ફોર્મ ભરો.
– https://forms.gle/B1K8FzEMtKaRo7uM9
વધુ માહિતી અથવા બુકિંગ સહાય માટે કૃપા કરીને કૉલ કરો અથવા WhatsApp કરો. – +91-8850011652
રજીસ્ટ્રેશન અને કાર્યક્ર્મ સંબંધિત પ્રશ્નો માટે સંપર્ક કરોવિનુભાઈ માંડવિયા – 98258 05054
જનકભાઈ સાવલિયા – 90992 55855
કાળુભાઈ નસીત – 94261 05242
અજયભાઈ દેવમુરારી – 88500 11652
વિશ્વા ગોટી – 96647 11838
મીરા મોરડિયા – 99090 11645
સંજય પટેલ – 97373 47668
ટેસ્ટીમોનિયલ & રેકૉમોન્ડેડ
1. શ્રી સોમ ત્યાગી – પતિ પત્નીના સંબંધ વિશે વાત. https://youtu.be/8cKb0KKxdW0
2. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામ સ્વતંત્રતા દિવસ, 2006ની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધનમાં UHV વિશે બોલતા. – રેકૉમોન્ડેડ https://youtu.be/6K5juu1CBM0
3. આર જે ધ્વનીત દ્વારા ટેસ્ટીમોનિયલ
4. 22મી મે થી 24મી મે 2007 દરમિયાન IITD ખાતે આયોજિત માનવ મૂલ્યો પરની રાષ્ટ્રીય પરિષદમાં જીવન વિજ્ઞાન પર માનનીય ડૉ. એપીજે અબ્દુલ કલામનું વક્તવ્ય – રેકૉમોન્ડેડ https://youtu.be/G4Qql8o7wic
गुजराती से हिंदी में अनुवाद👇
जीवन विद्या शिविर
“परिवार और व्यापार में सुख और समृद्धि की कुंजी”
“परिवार और व्यवसाय में खुशी समृद्धि की कुंजी है”
6 दिवसीय शिविर “परिवार और व्यापार में सुख समृद्धि की कुंजी”
प्रबोधक-श्री सोम त्यागी जी
स्रोत: मध्यस्थ दर्शन (श्री ए के नागराज) सह-अस्तित्व , नागराजजी द्वारा प्रस्तावित
कार्यशाला भाषा: हिंदी
दिनांक: 29-अप्रैल-2023 से 4-मई-2023
समय: सुबह 9: 00 बजे से शाम 6: 00 बजे तक
स्थान: रॉयल टेक्सटाइल के बगल में, पुना सरोली रोड, कैनाल रोड, सरोली, सूरत, गुजरात 395010 ।
गूगल स्थान – https://goo.gl/maps/zUjyMLHedTHPc9mM9
- परिवार में शांति और सद्भाव को बढ़ावा देना
- बच्चों और युवाओं के जीवन में विचारों और भावनाओं की उचित दिशा
- मानवीय मूल्यों के साथ व्यापार का रूप
- एक स्थायी समाज का निर्माण
- ग्लोबल वार्मिंग और परिवार वार्मिंग का विकल्प
इस शिविर में इन सभी सवालों के सार्वभौमिक, तार्किक और परीक्षण योग्य उत्तर खोजें ।
श्री सोम त्यागी जी द्वारा नि: शुल्क शैक्षिक शिविर और प्रशिक्षण(प्रशिक्षण) प्राप्त करें ।
नोट: :
- कार्यक्रम मुफ्त है ।
- 10 साल और उससे अधिक उम्र के लोगों को भोजन और कार्यक्रम से संबंधित प्रबंधन लागत में योगदान करने की उम्मीद है ।
- 6 दिनों के लिए योगदान समर्थन रुपये की राशि । 1200 / – प्रति व्यक्ति (भोजन और चाय की सुविधा सहित दिन में 2 बार । )
- प्रारंभिक पहल के आधार पर नाम पंजीकृत करना स्वीकार किया जाता है ।
रजिस्टर करने के लिए, गूगल फार्म भरें । – https://forms.gle/B1K8FzEMtKaRo7uM9
अधिक जानकारी या बुकिंग सहायता के लिए कृपया कॉल या व्हाट्सएप करें । – +91-8850011652